ભારતના RuPay Card Paymentsની માલદીવમાં થઈ શરૂઆત

PM મોદી અને મુઈજ્જુ બન્યા પ્રથમ ટ્રાન્જેક્શનના સાક્ષી  Maldives,તા,07 ભારત અને માલદીવ વચ્ચે આ વર્ષની શરૂઆતમાં થયેલો વિવાદ કોઈનાથી છુપાયેલો નથી રહ્યો. જો કે માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઈજ્જુ પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો છે અને તેણે ભારતની માફી પણ માગી છે. હાલમાં મુઈજ્જુ પોતાની પત્ની સાજિદા મોહમ્મદ સાથે 4 દિવસના ભારતના પ્રવાસ પર છે. તેઓ […]

Maldive ને ફરી આપવામાં આવી મોટી આર્થિક મદદ,વિદેશ મંત્રી મુસા ઝમીરે ભારતની ઉદારતાની પ્રશંસા કરી

Maldives,તા.૨૦ ભારતે માલદીવની સરકારને મોટી નાણાકીય સહાય આપતાં ફરી એકવાર પાંચ કરોડ ડોલરનું ટ્રેઝરી બિલ એક વર્ષ માટે લંબાવ્યું છે. માલદીવ સરકારની અપીલ પર ભારતે આ પગલું ભર્યું છે. માલદીવમાં ભારતીય હાઈ કમિશનરે ગુરુવારે આ માહિતી આપી. હાઈ કમિશન દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ’માલદીવ સરકારની અપીલ પર, સ્ટેટ બેંક ઓફ […]

India again in Maldives : જયશંકર માલદીવના વિદેશ મંત્રી, પ્રમુખ મોઇજ્જુને પણ મળ્યા

 મોઇજ્જુની ચીન તરફી નીતિમાં ઓટ આવવા સંભવ હિન્દ મહાસાગરના હાર્દ સમાન વિસ્તારમાં રહેલો આ દ્વિપ સમુહ વ્યૂહાત્મક દ્રષ્ટિએ અત્યંત મહત્ત્વનો છે માલે :તા,12 ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકર માલદીવની ૩ દિવસની મુલાકાતે આવ્યા છે. તેઓએ માલદીવના વિદેશ મંત્રી મૃસા ઝમીર સાથે સઘન મંત્રણાઓ કરી હતી. જેમાં અતિ મહત્ત્વના તેમા સામાજિક વિકાસના કાર્યક્રમો ઉપર સૌથી વધુ ભારત […]