Malaika Arora ના પિતાનું પોસ્ટમોર્ટમ થયું, પ્રાથમિક રિપોર્ટમાં મૃત્યુનું કારણ સામે આવ્યું

Mumbai,તા,12 બોલિવૂડની જાણીતી અભિનેત્રી મલાઈકા અરોરાના પિતાએ ગઈ કાલે (11મી સપ્ટેમ્બર) ઘરની છત પરથી કૂદીને આપઘાત કરી લેતાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મોટો ઝટકો લાગ્યો હતો. આ અહેવાલથી સલમાન ખાનના પરિવારમાં પણ દોડધામ મચી ગઇ હતી. ત્યારે હવે આ મામલે તાજેતરના અહેવાલ મુજબ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ સામે આવી ગયો છે. જેમાં તેમના મૃત્યુનું કારણ જણાવાયું છે. જાણો […]

Malaika Arora ના પિતાની છત પરથી કૂદીને આત્મહત્યા,પરિવારજનો શોકમાં ગરકાવ

Mumbai,તા,11 બોલિવૂડ જગતમાંથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવી રહ્યા છે. ‘મુન્ની’ તરીકે જાણીતી મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાએ છત પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાથી તેમનો પરિવાર શોકમાં ગરકાવ છે. એટલું જ નહીં, આ સમાચાર વાયુવેગે ફેલાઈ જતા ફિલ્મ ઉદ્યોગ પણ શોકમાં ગરકાવ છે. આ દરમિયાન મુંબઈ પોલીસે મલાઈકા અરોરાના ઘરે પહોંચીને તપાસ […]