વીતેલા વર્ષમાં દુઃખી રહેલી Malaika એ નવા વર્ષની મોજીલી શરૂઆત કરી
૨૦૨૪ના વર્ષની છેલ્લી પોસ્ટમાં મલાઈકાએ જણાવ્યુ હતું કે, ૨૦૨૪ને હું નફરત સાથે જોઈ શકું નહીં Mumbai તા.૩ મલાઈકા અરોરા માટે વીતેલું વર્ષ પડકારોથી ભરેલું રહ્યું હતું. હમસફર અર્જુન કપૂર સાથે બ્રેક અપ ઉપરાંત મલાઈકાએ પિતા પણ ગુમાવ્યા હતા. મલાઈકાએ વીતેલા વર્ષની વસમી યાદોને વાગોળવાના બદલે ઉત્સાહ સાથે નવા વર્ષને આવકાર્યું છે. મલાઈકાએ સોશિયલ મીડિયા પર […]