Mumbai માં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ઇમારત ધસી પડતાં બે શ્રમિકો દટાયાં

Mumbai,તા.05  મુંબઈના મલાડ ઇસ્ટમાં નિર્માણાધીન ઇમારત ધરાશાઈ થવાની ઘટના બની છે, જેમાં બે શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. જ્યાર બે ઈજાગ્રસ્ત થયા છે. ચાર શ્રમિકો અંદર ફસાયા હોવાની માહિતી સામે આવી છે. આ ઘટના ગોવિંદ નગર વિસ્તારમાં બની છે. હાલ ઘટનાસ્થળે પોલીસ સહિત કાફલો પહોંચી ગયો છે અને રાહત-બચાવ કામગીરી […]