Khel Ratna Award વિવાદ: ખેલરત્ન એવોર્ડની યાદી હજુ ફાઇનલ નથી થઇ
New Delhi,તા.24 બે ઓલિમ્પિક મેડલ જીતનાર મનુ ભાકરને આ વર્ષે ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર માટે અવગણવામાં આવશે તેવા અહેવાલો વચ્ચે રમતગમત મંત્રાલયના એક ટોચના સૂત્રએ જણાવ્યું છે કે નામો હજુ નક્કી થયા નથી અને તેનું નામ આ યાદીમાં હશે જ્યારે પુરસ્કારો એક અઠવાડિયામાં જાહેર કરવામાં આવશે. ઑગસ્ટમાં પેરિસ ઑલિમ્પિક્સમાં, મનુ સ્વતંત્ર ભારતની પ્રથમ ખેલાડી બની […]