‘ભૂત બંગલા’ના શુટીંગ વખતે અક્ષય-પરેશે Makar Sankranti ઉજવી

Mumbai,તા.15 દેશભરમાં ગઈકાલે મકરસંક્રાંતિના તહેવારની ઉજવણી થઈ હતી. બોલીવુડ સ્ટાર્સે પણ આ તહેવારની મજા માણી હતી. અક્ષયકુમારે પણ ફિલ્મના સેટ પર મકરસંક્રાંતિ ઉજવણી કરી હતી અને ઈન્ટાગ્રામ પર તે પરેશ રાવલ સાથે પતંગ ઉડાડતો હોય એવો વિડીયો શેર કર્યો હતો. અક્ષયરે વિડીયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું હતું કે ‘મિત્ર પરેશ રાવલ સાથે ફિલ્મ ‘ભૂત […]

ગૌ સેવા એટલે આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ-પ.પૂ.શ્રી હરિપ્રિય સ્વામી

મકરસંક્રાતિના દિવસે નજીકની ગૌશાળામાં જઇ સામૂહિક ગૌ પૂજનના કાર્યક્રમોનું આયોજન કરવા ડો. કથીરિયાનું આહવાન. મકરસંક્રાતિના પવિત્ર અવસરે વિવિધ પ્રકારે દાન કરી ગૌવ્રતી બની આજીવન ગૌ સેવાનો સંકલ્પ કરીએ.- ડો. વલ્લભભાઈ કથીરિયા. રાજકોટ,  ના ફાઉન્ડર ચેરમેન અને રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ ડો.વલ્લભભાઈ કથીરિયાના માર્ગદર્શન હેઠળ ભારતની તમામ ગૌશાળાઓમાં મકરસંક્રાંતિ ના દિવસે ગૌ માતા પૂજનના કાર્યક્રમોનું […]