૧૦૦ દિવસમાં દેશની પ્રગતિના દરેક ક્ષેત્ર-પરિબળ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કર્યો,PM
પીએમએ કહ્યું કે અમારો ત્રીજો કાર્યકાળ ચોક્કસપણે દલિતો, પીડિત અને વંચિત વર્ગને ગૌરવપૂર્ણ જીવનની ખાતરી આપશે Gandhinagar,તા.૧૬ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ કોન્ફરન્સ એન્ડ એક્સ્પો (રી-ઇન્વેસ્ટ)નું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારના ૧૦૦ દિવસના કામની ઉપલબ્ધિઓ ગણાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ૧૦૦ […]