‘મને મુખ્યમંત્રી બનાવ્યો હોત તો આખી NCP..’, શિન્દે-ફડણવીસ સામે Ajit Pawar નું દર્દ છલકાયું!

Maharastra,તા.08 મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને શરદ પવારના ભત્રીજા અજિત પવારે એક મોટો દાવો કરતાં કહ્યું કે જો ભાજપ અને શિવસેનાએ મને મુખ્યમંત્રી પદની ઑફર કરી હોત તો આખી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ને પોતાની સાથે લઈ આવ્યો હોત. વર્તમાન મુખ્યમંત્રીની આત્મકથા  ‘યોદ્ધા કર્મયોગી – એકનાથ સંભાજી શિંદે’ના વિમોચન પ્રસંગે પવારે રમૂજી સ્વરમાં કહ્યું કે રાજકારણમાં […]