Lalbagcha Raja ની પહેલી ઝલક સામે આવી,ગણપતિ દાદાના ભક્તો માટે મહારાષ્ટ્રમાં મોટું એલાન
Maharashtra,તા.06 કાલથી સમગ્ર દેશમાં ગણેશોત્સવ શરુ થશે. આ10 દિવસમાં દેશના વિવિધ શહેરોમાં ગણપતિ બાપ્પા બિરાજમાન થશે. એવામાં મુંબઈના લાલબાગના રાજાની આતુરતાથી રાહ જોવામાં આવે છે ત્યારે મુંબઈના વિખ્યાત લાલબાગના રાજાની ભવ્ય અને દિવ્ય ગણેશ મૂર્તિની ગુરુવારે પ્રથમ ઝલક આપવામાં આવી હતી. આ વર્ષે લાલાબાગના રાજાની ઉજવણીને 90 વર્ષ પૂરા થયા છે. 1934માં પહેલી વખત લાલબાગમાં […]