‘મારે મુખ્યમંત્રી બનવું છે પણ Deputy CMથી આગળ જ નથી વધી રહ્યો..’ કદાવર નેતાનું દર્દ છલકાયું
Maharashtra,તા,26 મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી (અજિત જૂથ)ના વડા અજિત પવારે મુખ્યમંત્રી બનવાની ઈચ્છા પર ખુલીને વાત કરી હતી. એક કાર્યક્રમ દરમિયાન તેણે કહ્યું કે ‘હું મુખ્યમંત્રી બનવા માંગું છું, પરંતુ વારંવાર ડેપ્યુટી સીએમના પદ પર અટકી જાવ છું.’ આ દરમિયાન તેમણે મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની મહાયુતિ એટલે કે એનસીપી, ભારતીય જનતા […]