Ratan Tata ને ભારતરત્ન આપવા મહારાષ્ટ્ર સરકારની માંગણી
મહારાષ્ટ કેબિનેટ દ્વારા ઠરાવ પાસ કરવામાં આવ્યો Mumbai,તા.૧૦ પ્રખ્યાત ઉદ્યોગપતિ અને ટાટા ગ્રુપના માનદ અધ્યક્ષ રતન ટાટાને ‘ભારત રત્ન’ આપવાની માંગ કરવામાં આવી છે. મહારાષ્ટ્ર કેબિનેટમાં આ અંગેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર કેબિનેટની બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે ઉદ્યોગપતિ રતન ટાટાના નામનો ભારત રત્ન એવોર્ડ માટે પ્રસ્તાવિત કરીને કેન્દ્ર સરકારને મોકલવામાં […]