Elections in Maharashtra: MVAમાં કોંગ્રેસે માંગ વધારતા ખેંચતાણ, NDAમાં ભાજપના 100 ઉમેદવારના નામ ફાઇનલ

Maharashtra,તા.15  રાજકીય પક્ષો દ્વારા આગામી મહિને યોજાનારી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તાડામાર તૈયારીઓ થઈ રહી છે. ભાજપે કેન્દ્રીય નેતૃત્વની મંજૂરી સાથે પ્રથમ બેઠકમાં જ 100થી વધુ બેઠકો માટે ઉમેદવારો પસંદ કરી લીધા છે. જ્યારે બીજી બાજુ ઓછામાં ઓછી 110 બેઠકો પર ચૂંટણી લડવા માગતી કોંગ્રેસની બેઠક ફાળવણી મુદ્દે મહા વિકાસ અઘાડી સાથે વિવાદ થાય તેવી શક્યતાઓ […]

Maharashtraમાં જીત માટે ભાજપનું ‘મિશન 40’, હરિયાણાનો પ્લાન અપનાવી વોટબેન્ક ઊભી કરવાના પ્રયાસ

Maharashtra,તા.11  મહારાષ્ટ્રમાં આગામી મહિનાઓમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લેતાં રાજકીય પક્ષો સક્રિય બન્યા છે. ભાજપ હરિયાણાની જીતમાં અકસીર સાબિત થયેલી રણનીતિનો અમલ મહારાષ્ટ્રમાં કરતો જોવા મળ્યો છે. મહારાષ્ટ્રની એનડીએ સરકારે ગુરુવારે આયોજિત કેબિનેટ બેઠકમાં બે મોટા નિર્ણયો લીધા છે. જેમાં એક તરફ તેણે રાજ્યની અનુસૂચિત જાતિ આયોગને બંધારણીય દરજ્જો આપવાનો નિર્ણય લીધો છે, તો બીજી […]

‘મારે મુખ્યમંત્રી બનવું છે પણ Deputy CMથી આગળ જ નથી વધી રહ્યો..’ કદાવર નેતાનું દર્દ છલકાયું

Maharashtra,તા,26 મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી (અજિત જૂથ)ના વડા અજિત પવારે મુખ્યમંત્રી બનવાની ઈચ્છા પર ખુલીને વાત કરી હતી. એક કાર્યક્રમ દરમિયાન તેણે કહ્યું કે ‘હું મુખ્યમંત્રી બનવા માંગું છું, પરંતુ વારંવાર ડેપ્યુટી સીએમના પદ પર અટકી જાવ છું.’ આ દરમિયાન તેમણે મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની મહાયુતિ એટલે કે એનસીપી, ભારતીય જનતા […]