Maharashtra ના રાજકારણમાં ફરી બબાલ! નારાજ ડે. CM કેબિનેટની બેઠકમાંથી ઊભા થઈ નીકળી ગયા

Maharashtra,તા.11  મહારાષ્ટ્રમાં ગુરુવારે યોજાયેલી કેબિનેટ બેઠકની શરુઆતની 10 મિનિટમાં જ એનસીપી પ્રમુખ અને ઉપમુખ્યમંત્રી અજીત પવારે વોકઆઉટ કર્યું હતું. ફૂલટાઇમ કેબિનેટ બેઠકમાં એકબાજુ 38 મહત્ત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યા હતા, જેમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ હાજર રહ્યા હતા. તો બીજી તરફ અજીત પવાર બેઠકમાંથી વહેલાં નીકળી જતાં વિપક્ષ સહિત અન્ય પક્ષો […]