ભાજપના જ કદાવર નેતાNitin Gadkari ના હેલિકોપ્ટરનું ચેકિંગ
Maharashtra,તા.13 મહારાષ્ટ્રના લાતૂરમાં મંગળવારે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીના હેલિકોપ્ટરની ચૂંટણી અધિકારીઓએ તપાસ કરી હતી. ગડકરી લાતૂરમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા ત્યારે તેમની બેગ ચેક કરવામાં આવી હતી. નોંધનીય છે કે, આ પહેલાં શિવસેના (UBT)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની બેગની બે વખત તપાસ કરવામાં આવી હતી. ઠાકરેએ આ તપાસને લઈને પ્રશ્ન કર્યાં હતાં […]