Nagpur માં હિંસા,મહેલ વિસ્તારના વિવિધ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન દરમિયાન ૧૫ લોકોની ધરપકડ

સંવેદનશીલ વિસ્તારોમાં ક્વિક રિએક્શન ટીમ્સ, રમખાણ નિયંત્રણ પોલીસ અને રાજ્ય રિઝર્વ પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યા Nagpur,તા.૧૮ ઔરંગઝેબની કબર હટાવવાની માંગણી કરતી એક સંસ્થા દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન દરમિયાન ધાર્મિક ગ્રંથ બાળવામાં આવશે તેવી અફવા ફેલાતા સોમવારે નાગપુરમાં હિંસા ફાટી નીકળી હતી. આ દરમિયાન થયેલા પથ્થરમારામાં ત્રણ પોલીસકર્મીઓ સહિત નવ લોકો ઘાયલ થયા હતા. […]