Mahashivratri પહેલા સંગમમાં જલ સ્તર વધારવા કવાયત
Prayagraj તા.21 મહાકુંભનાં અંતિમ સ્નાન પર્વ મહાશિવરાત્રી પહેલા ગંગાનું જલસ્તર વધારવાની કવાયત શરૂ થઈ ગઈ છે.આ કડીમાં ગુરૂવારે ગંગા ડેમ કાનપુરથી ગંગામાં જલ નિરંતર છોડવામાં આવી રહ્યું છે. 24 કલાકમાં ડેમમાંથી 510 કયુસેક પાણી છોડવામાં આવ્યુ છે. વસંત પંચમી સ્નાન પર્વ વીત્યા બાદ મહાકુંભમાં સંગમ સ્નાન માટે દરરોજ એક કરોડથી વધુ શ્રધ્ધાળુઓ આવી રહ્યા છે. […]