સપા એટલે જ BJP ની બી ટીમ કહેવામાં આવે છે,શિવસેના યુબીટી
Maharashtra,તા.૧૭ મહારાષ્ટ્ર સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અબુ અસીમ આઝમીએ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી એકલા હાથે લડવાની જાહેરાત કરી છે. તેના પર ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ અબુ આઝમી પર પ્રહારો કર્યા છે. શિવસેના (યુબીટી)ના નેતા અને પ્રવક્તા આનંદ દુબેએ કહ્યું કે તેથી જ અબુ આઝમીને ભાજપની બી ટીમ કહેવામાં આવે છે. આ પહેલા પણ જ્યારે અબુ આઝમીએ મહાવિકાસ અઘરી […]