Maharashtra માં Earthquake ના આંચકા અનુભવાયા, તીવ્રતા રિક્ટર સ્કેલ ૩.૭ નોંધાઇ
Maharashtra,તા.૬ છેલ્લા કેટલાક સમયથી ભારતના વિવિધ રાજ્યોમાં લોકો એક પછી એક ભૂકંપના આંચકાઓનો સામનો કરી રહ્યા છે. જેના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે ભારતના મોટા રાજ્ય મહારાષ્ટ્રમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. મળતી માહિતી મુજબ મહારાષ્ટ્ર રાજ્યના પાલઘર જિલ્લામાં સોમવારે સવારે ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી ઉઠી હતી. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં સોમવારે […]