Aamir હવે મહાભારત બનાવવાના પ્લાનિંગમાં
Mumbai,તા.24 છેલ્લા ઘણા સમયથી ચર્ચા છે કે આમિર ખાન ’મહાભારત’ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. લાગે છે કે હવે આ માટે યોગ્ય સમય આવી ગયો છે.આમિર ખાને હાલમાં એક મુલાકાતમાં જણાવ્યું કે ’મારું એક બહુ જૂનું સપનું ’મહાભારત’ બનાવવાનું છે. હવે મારી પાસે સમય છે ત્યારે હું કદાચ મારું આ સપનું પૂરું કરવાની દિશામાં વધારે […]