Maharashtra માં ચૂંટણી પહેલા થશે મોટા ઉલટફેર? સંજય રાઉતે કહ્યું- અમારા સંપર્કમાં ઘણાં નેતા છે

Maharashtra,તા,03  મહારાષ્ટ્રમાં હાલ જાણે પક્ષપલટાની લહેર ચાલી રહી છે. અમુક નેતા ઘર વાપસી કરે છે તો અમુક એવા નેતા પણ છે જે ચૂંટણીમાં વધુ સારી સંભવાનના ધ્યાને લઈને પક્ષપલટો કરી રહ્યાં છે. એકનાથ ખડસેના નિવેદનને લઈને શિવસેના-યુબીટીના સાંસદ સંજય રાઉતે મોટો દાવો કર્યો છે. રાઉતે કહ્યું કે, ‘મહાવિકાસ અઘાડીના સંપર્કમાં ઘણાં નેતા છે. મહાયુતિ એટલે […]