મંદિરોમાં ફક્ત ભક્તિનાં ગીતો જ વગાડવામાં આવે : Madras High Court
આ કેસ પુડુચેરીના તિરુમલૈરયન પટ્ટીનમ ખાતે સ્થિત વીઝી વરદરાજા પેરુમલ મંદિર સાથે સંબંધિત છે Puducherry, તા.૮ હિન્દુ મંદિરોના પરિસરમાં ફક્ત ભક્તિ ગીતો જ વગાડવા જોઈએ તેમ મદ્રાસ હાઈકોર્ટે તાજેતરમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે મંદિરોમાં અન્ય પ્રકારના ખાસ કરીને ફિલ્મી ગીતો વગાડવાની મંજૂરી આપવામાં આવશે નહીં. પોતાના આદેશમાં ન્યાયાધીશ ડી. […]