Champions Trophy માં ભારતની જીત બાદ ઈન્દોરમાં ઉજવણી દરમિયાન બે જૂથો વચ્ચે અથડામણ

Madhya Pradesh,તા.10 ગઈકાલે રવિવારે રાત્રે દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતે જીત મેળવી હતી. ભારતની જીત બાદ મધ્ય પ્રદેશમાં ઈન્દોરના મહુ વિસ્તારમાં કેટલાક યુવાનો જીતની ઉજવણી કરી રહ્યા હતા. આ દરમિયાન જ્યારે રેલી મહુની જામા મસ્જિદ પાસે પહોંચી ત્યારે બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતા. આ ઘટનામાં ઘણાં લોકો ઈજાગ્રસ્ત થયા હતા.પથ્થરમારા સાથે ઘણી […]

દેશમાં પહેલીવાર પાલતુ બિલાડીઓમાં બર્ડફલુ : Madhya Pradesh નાં છિંદવાડામાં બે સેમ્પલ પોઝીટીવ

New Delhi તા.28 મધ્યપ્રદેશનાં છિંદવાડામાં પાલતુ બિલાડીઓમાં બર્ડફલુ (એચ5એન1) ના કેસ બહાર આવ્યા છે.દેશમાં પહેલીવાર પાલતુ બિલાડીઓમાં બર્ડ ફલુના કેસ બહાર આવ્યા છે.જેને લઈને વહીવટી તંત્રે સખત પગલા લઈને 30 દિવસ માટે જીલ્લામાં મટન-ચિકન અને ઈંડાના ખરીદ-વેંચાણ પર પાબંદી લગાવી દીધી છે. સાથે સાથે સંક્રમિત ક્ષેત્રોમાં પણ બધા મટન-ચિકન શોપને સીલ કરી દેવાઈ છે. આસપાસના […]

Madhya Pradesh ના ધાર્મિક શહેરોમાં દારૂની દુકાનો બંધ રહેશે,સીએમ મોહન યાદવે પોતે સંકેત આપ્યો

Bhopal,તા.૧૩ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ એક પછી એક પોતાના કઠિન નિર્ણયોને કારણે સમાચારમાં રહે છે. હવે મોહન યાદવ સરકાર મધ્યપ્રદેશના ધાર્મિક શહેરોમાં દારૂ પર પ્રતિબંધ મૂકવાનું વિચારી રહી છે. તમને જણાવી દઈએ કે ઘણા સમયથી રાજ્યના ધાર્મિક શહેરોમાં દારૂ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી રહી હતી. હવે, સંતો અને ઋષિઓના સૂચન પછી, મધ્યપ્રદેશ સરકાર […]

જન્મદિવસની પાર્ટીમાં જઈ રહેલી છોકરીનું અપહરણ કરીને નિર્જન જગ્યાએ સામૂહિક દુષ્કર્મ ગુજારાયો

Madhya Pradesh,તા.૧૧ મધ્યપ્રદેશના દમોહ જિલ્લામાંથી એક એવા સમાચાર આવી રહ્યા છે જે બર્બરતાને પણ શરમાવે છે. પોલીસે શનિવારે જણાવ્યું હતું કે, દામોહમાં જન્મદિવસની પાર્ટીમાં જઈ રહેલી ૧૨ વર્ષની છોકરી પર ત્રણ પુરુષો દ્વારા સામૂહિક દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હતો. આ અંગે માહિતી આપતાં એક અધિકારીએ જણાવ્યું કે આ ઘટના ગુરુવારે સાંજે બની હતી. તેમણે કહ્યું કે […]

Gwalior માં કોલકતા જેવી ઘટના જુનિયર મહિલા તબીબ સાથે દુષ્કર્મ

પીડિત જૂનિયર ડોક્ટરે આરોપ લગાવ્યો કે તેની સાથે જ એમબીબીએસમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીએ ડરાવી-ધમકાવીને દુષ્કર્મ કર્યો હતો Gwalior, તા.૮ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં કોલકાતાની આરજી કર હોસ્પિટલ જેવી જૂનિયર ડોક્ટરની સાથે દુષ્કર્મની ઘટના બની છે. પીડિત જૂનિયર ડોક્ટરે આરોપ લગાવ્યો કે તેની સાથે જ એમબીબીએસમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીએ ડરાવી-ધમકાવીને દુષ્કર્મ કર્યો હતો. આ મામલા પછી ફરી એક […]

Madhya Pradesh માં ભાજપના નેતાના ઘરેથી 14 કિલો સોનુ અને રૂા.3.80 કરોડ ઝડપાયા

Madhya Pradesh , તા.8મધ્ય પ્રદેશમાં બીડીના વ્યવસાય સાથે જોડાયેલા ઉદ્યોગપતિ અને ભાજપના પૂર્વ ધારાસભ્ય હરિવંશસિંહ રાઠોર તથા પૂર્વ કોર્પોરેટર રાજેશ કેશરવાણી પર આવક વેરા ખાતે દરોડા પાડતા તેમને ત્યાંથી 14 કિલો સોનુ અને 3.80 કરોડની રોકડ ઝડપાતા અધિકારીઓ પણ દંગ થઇ ગયા હતા. બન્નેએ અત્યાર સુધીમાં રૂા.150 કરોડની કર ચોરી કરી હોવાનું કબૂલી લીધું છે. […]

Madhya Pradesh માં બાળકોને સાંતા કલોઝ બનાવતા પૂર્વે શાળાઓએ વાલીની મંજુરી લેવી પડશે

Madhya Pradesh, તા.24દેશભરમાં એક તરફ ક્રિસમસની ઉજવણી શરુ થઇ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પણ બે દિવસ પહેલા કેન્દ્રીય મંત્રીના નિવાસે યોજાયેલ ક્રિસમસ ઉજવણીમાં સામેલ થયા હતા અને ગઇકાલે તેઓ ફરી એક વખત દિલ્હીમાં ક્રિસમસ સમુદાયની ઉજવણીમાં પહોંચી ગયા હતા. તે વચ્ચે હવે મધ્યપ્રદેશમાં રાજ્ય સરકારે એક આદેશ બહાર પાડીને શાળાઓમાં બાળકોને સાંતા ક્લોઝ […]

Madhya Pradesh માં વ્હેલી સવારે મકાનમાં ભીષણ આગ ફાટી નીકળી

Madhya Pradesh ,તા.21મધ્ય પ્રદેશના દેવાસ શહેરના નયાપુરા વિસ્તારમાં શનિવારે  વહેલી સવારે એક મકાનમાં ભીષણ આગ લાગી હતી. જેમાં એક જ પરિવારના 4 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા. આ દુર્ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. મૃતકોમાં પતિ, પત્ની અને બે બાળકોનો સમાવેશ થાય છે. મકાનના […]

Madhya Pradeshના રતિબારના મેન્ડોરા જંગલમાં ક્રેટા કાર મળી,અંદર હતું રૂ. ૨૩૧,૪૦૦,૦૦૦નું સોનું

Bhopal,તા.૨૦ મધ્યપ્રદેશના ભોપાલમાં ત્રિશુલ કન્સ્ટ્રક્શન કંપનીના માલિક રિયલ એસ્ટેટ બિઝનેસમેન રાજેશ શર્માના અનેક સ્થળો પર આવકવેરા વિભાગના દરોડા ચાલુ છે. તેમની સાથે જોડાયેલા લોકોના ઘર પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. તપાસ ટીમને અત્યાર સુધીમાં રાજેશ શર્માના ૧૦ લોકરની માહિતી મળી છે. આ ઉપરાંત જવેલરીનો જંગી જથ્થો મળી આવ્યો છે. ટીમે ભોપાલ, ગ્વાલિયર અને ઈન્દોરમાં […]

Madhya Pradeshટૂંક સમયમાં તમામ પોલીસ સ્ટેશનોની અંદર બનેલા મંદિરો,અન્ય ધાર્મિક સ્થળોની યાદી આપે, હાઇકોર્ટ

Madhya Pradesh,તા.૧૭ મધ્યપ્રદેશ સરકારે ટૂંક સમયમાં રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોમાં બનેલા મંદિરો અથવા અન્ય ધાર્મિક સ્થળોની યાદી હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવી પડશે. મધ્યપ્રદેશની જબલપુર હાઈકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન મધ્યપ્રદેશ સરકારને આ આદેશ આપ્યો છે. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુરેશ કુમાર કૈથ અને જસ્ટિસ વિવેક જૈનની ડિવિઝન બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. બેંચે આ મામલામાં […]