Madhya Pradesh માં ગમખ્વાર અકસ્માત, બસ ખીણમાં ખાબકી,એક વિદ્યાર્થીનું મોત
Chhatarpur,તા.28 મધ્યપ્રદેશમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ઝાંસી-ખજુરાહો ફોરલેન નેશનલ હાઈવે નંબર-39 પર છતરપુર પાસે રીવાથી ગ્વાલિયર જઈ રહેલી સ્લીપર બસ ડમ્પર સાથે અથડાઈ હતી. આ બસ ડમ્પર સાથે અથડાયા બાદ ખીણમાં ખાબકી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે બાગેશ્વર ધામ ગંજ તિરાહા ખાતે રાત્રે 12:00 વાગ્યે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વિદ્યાર્થીનું મોત થઈ ગયું […]