India ફ્રાન્સના માર્સેલીમાં એક નવું કોન્સ્યુલેટ ખોલશે,મોદી અને મેક્રોન તેનું ઉદ્ઘાટન કરશે
New Delhi,તા.૭ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન ૧૨ ફેબ્રુઆરીએ માર્સેલીમાં ભારતીય કોન્સ્યુલેટનું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી મોદીની ફ્રાન્સ મુલાકાત દરમિયાન આ દૂતાવાસનું ઉદ્ઘાટન કરવામાં આવશે. માર્સેલી એ ફ્રાન્સના દક્ષિણમાં, ભૂમધ્ય સમુદ્ર કિનારે આવેલું એક શહેર છે. ૨૦૨૩માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ફ્રાન્સ મુલાકાત દરમિયાન માર્સેલીમાં ભારતીય કોન્સ્યુલેટ ખોલવાની જાહેરાત કરવામાં […]