Gujarat government ની મોટી કાર્યવાહી, લોકરક્ષક ભરતીમાં ગેરરીતિ આચરનાર 37 ઉમેદવાર 3 વર્ષ માટે ગેરલાયક

Gujarat,તા.14 ગુજરાતમાં સરકારી પરીક્ષામાં ગેરરીતિને લઈને રાજ્ય સરકાર પર અનેક વખત સવાલો ઉઠ્યા છે. ઘણી પરીક્ષાઓ ગેરરીતિ તેમજ પેપર લીક થવાને કારણે મોકૂફ તેમજ રદ કરવી પડવાની ફરજ પડી છે. ત્યારે હવે ગુજરાત સરકાર દ્વારા લોકરક્ષક (LRD)  ભરતીમાં ગેરરીતિ આચરનાર 37 ઉમેદવારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉમેદવારો સામે યોગ્ય પગલાં લઈને ગેરલાયક […]