Los Angeles ની આગ ફાયર ટોર્નેડોમાં ફેરવાશે

દક્ષિણ કેલિફોર્નિયાના વર્ષના પ્રારંભથી જ જંગલમાં ડઝનેક આગ ફાટી નીકળી છે, આ આગ મુખ્યત્વે ગ્રેટર લોસ એન્જલસમાં ફેલાયેલી છે Los Angeles, તા.૧૬ અમેરિકાના લોસ એન્જલસની આગ વધુ ભીષણ બની છે અને ભારે પવનના લીધે અગ્નિશામક દળોએ આગ ઓલવવા ભારે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. આગમાં ૨૫ના મોત થઈ ચૂક્યા છે અને શહેરના ૬૦ લાખથી વધુ […]

Americaના જંગલોમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં ૨૬ લોકોના મોત થયા

Los Angeles,તા.૧૩ અમેરિકાના પશ્ચિમ કિનારાના લોસ એન્જલસ ક્ષેત્રમાં જંગલમાં લાગેલી આગમાં મૃત્યુઆંક ૨૪ પર પહોંચી ગયો છે અને હજારો ઘરો નાશ પામ્યા છે. હવામાનશાસ્ત્રીઓએ આગાહી કરી છે કે આ અઠવાડિયે પવન વધુ તીવ્ર બનશે, જેને ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડે આગ ઓલવવાના પ્રયાસો તેજ કર્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઓછામાં ઓછા ૧૬ લોકો ગુમ છે […]

Los Angeles ની આગ બેકાબૂ મૃત્યુઆંક વધીને ૧૦ને પાર થયો

દરમિયાન માલિબુ અને પેસિફિક પેલિસાડેસ જેવા ઊંચું મૂલ્ય ધરાવતા વિસ્તારોમાં વિનાશથી નુકસાનનો આંકડો વધવાની આશંકા છે Los Angeles તા.૧૧ અમેરિકાના લોસ એન્જેલસના જંગલોની ભીષણ આગને પગલે પારાવાર નુકસાન થયું છે. વિવિધ વિસ્તારોમાં લાગેલી આગ અમેરિકાના અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી મોટી છે. આ આગમાં મૃત્યુઆંક વધીને ૧૦ને પાર કરી ગયો છે. આર્થિકરીતે નુકસાનનો અંદાજ ૧૦૦ અબજ […]

Los Angeles માં આલીશાન ઘરોમાં લૂંટની શરૂઆત : પોલીસે ચેતવણી આપી

Los Angeles,તા.10 હોલીવુડ માટે વિશ્વભરમાં જાણીતું અમેરિકન શહેર લોસ એન્જલસ સૌથી મોટી તબાહીનો સામનો કરી રહ્યું છે. જંગલમાં લાગેલી આગથી શહેરનાં મોટા ભાગનો નાશ થયો છે.  દરમિયાન વિશ્વનાં સૌથી મોંઘા મકાનો ધરાવતાં આ શહેરમાં લૂંટની ઘટનાઓ શરૂ થઈ ગઈ છે. પોલીસે 20 ની ઘરપકડ કરી છે.  અમેરિકાનાં કેલિફોર્નિયા રાજ્યનાં જંગલોમાં લાગેલી આગમાં લોસ એન્જલસ શહેરનો […]

Los Angeles માં આગ હજુ બેકાબૂ : વધુ વકરી

California,તા.10અમેરિકાનાં કેલિફોર્નિયાના લોસ એન્જેલસના જંગલમાં લાગેલી આગ રહેણાંક વિસ્તારોમાં ફેલાઈ ગઈ છે અને જે તસવીરો સામે આવી છે તે દર્શાવે છે કે આગનાં કારણે ભારે તબાહી મચી ગઈ છે. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 8 લોકોનાં મોત થયાં છે અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયાં છે. ઘાયલોમાં ફાયર ફાઈટર પણ સામેલ છે. આગને કારણે ઘણાં લોકોને […]

Los Angeles ની આગથી હોલિવુડ હિલ્સ ઘેરાયુ : પાંચના મોત

Los Angeles,તા.09 વાઈલ્ડ ફાયર માટે જાણીતા અમેરિકાના લોસ એન્જીલીસના વિશાળ જંગલોમાં ફાટી નીકળેલી માંગ હવે વધુને વધુ વિકરાળ બની રહી છે તથા હોલીવુડના સેલીબ્રીટી સહિત હજારો લોકોના આવાસ આગમાં ઘેરાઈ જતા તેઓને મોટર સહિતના વાહનોમાં સલામત રીતે ઘર છોડી જવાની ફરજ પડી છે અને અત્યાર સુધીમાં પાંચ લોકોના આ આગથી મૃત્યુ થયા છે તથા સેકડો […]

Los Angeles માં પ્રચંડ Earthquake ને લીધે લોકો ગભરાઇને ઘરબહાર દોડયાં

Los Angeles ,તા.૧૩ વિશ્વના લોકો ગત કેટલાક મહિનાઓથી ધરતીકંપના આંચકાઓથી ભયભીય છે. ગત દિવસે ફરી ભૂકંપના આંચકાથી દક્ષિણ કેલિફોર્નિયાના લોસ એંજલેસ શહેર ધ્રૂજી ઉઠયું હતું. જેની રિકટર સ્કેલ ઉપર તીવ્રતા ૪.૭ નોંધાઈ હતી. અમેરિકાના અર્થક્વેક સરવે અનુસાર, ભૂકંપનું કેન્દ્ર માલિબુ શહેરથી ચાર માઈલ દૂર ઉત્તર હતું. અને ધરતીથી આશરે સાત માઈલ ઉંડાણમાં નોંધાયું હતું. ભૂકંપના […]

Olympics 2028 થી પહેલાં,ભારતને લાગ્યો મોટો ઝટકો,ભારતીય ટીમને વિઝા-સમસ્યા

Los-Angeles,તા.22 લોસ એન્જલસ ઓલિમ્પિક-2028 પહેલા ભારતને મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે ભારતીય પુરુષ ફૂટબોલ ટીમ આગામી ફ્લેગ ફૂટબોલ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ શકશે નહીં. આ ટુર્નામેન્ટ 27થી 30 ઑગસ્ટ દરમિયાન ફિનલૅન્ડમાં યોજાવાની છે. આ ટુર્નામેન્ટને ઓલિમ્પિકની દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. ટીમ ઇન્ડિયાને વિઝા નથી મળી શક્યા મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું […]

૪.૯ની તીવ્રતાના શક્તિશાળી Earthquake થી કેલિફોર્નિયા હચમચી ગયું, Los Angeles માં પણ આંચકા અનુભવાયા

California,તા.૩૦ અમેરિકાના કેલિફોર્નિયામાં ૪.૯ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો હતો. લોસ એન્જલસમાં પણ ભૂકંપના આફ્ટરશોક અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર બારસ્ટો નજીક હતું. આ તીવ્રતાના ભૂકંપે કેલિફોર્નિયાના લોકોને ચિંતામાં મૂકી દીધા હતા. ભૂકંપ સમાપ્ત થયા પછી પણ લાંબા સમય સુધી આંચકા અનુભવાતા રહ્યા. અધિકારીઓ રાજ્યમાં જાનમાલના નુકસાનની તપાસ કરી રહ્યા છે. દેશના ભૂસ્તરશાસ્ત્રીય સર્વે અનુસાર, ભૂકંપ સ્થાનિક […]