આગામી Lok Sabha ની ચૂંટણી 543 નહીં પણ 750 બેઠકો પર થઇ શકે છે

New Delhi,તા.18 લોકસભાની આગામી ચૂંટણી વધારાયેલી બેઠકો સાથે કરવામાં આવી શકે છે અને ૫૪૩ નહીં પણ ૭૫૦ બેઠકો પર ચૂંટણી યોજવામાં આવી શકે છે. ૨૦૦૨ના સિમાંકન કાયદામાં બેઠકો વધારવા માટે વર્ષ ૨૦૨૬ સુધી રોક લગાવાઇ છે. જે બાદ વસતી ગણતરીના આંકડાના આધારે સિમાંકન કરી શકાશે. નવા સિમાંકન બાદ લોકસભાની બેઠકો વધી શકે છે. જોકે તેને […]

કોંગ્રેસે Rahul Gandhi સહિતના નેતાઓને લોકસભા ચૂંટણી માટે કેટલું ફંડ આપ્યું, વિગતો કરી જાહેર

New Delhi,તા.30 તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણી-2024માં કોંગ્રેસે ચૂંટણી લડવા માટે લોકસભા ઉમેદવારને કેટલું ફંડ આપ્યું તે અંગેની વિગત ચૂંટણી પંચને આપી  છે. પાર્ટીએ સંસદીય ચૂંટણીમાં 99 બેઠકો જીતી હતી જેમાંથી રાહુલ ગાંધીએ વાયનાડ અને રાયબરેલી બે બેઠકો જીતી હતી. આ બે બેઠકથી ચૂંટણી લડવા માટે રાહુલ ગાંધીને 70-70 લાખ રૂપિયા આપ્યા છે. કિશોરી લાલ શર્માને […]

Ladla Bhai Yojana લોકસભા ચૂંટણી હાર્યા બાદ જારી કરવામાં આવી છે,સંજય રાઉત

બહેનોને પણ ૧૦ હજાર રૂપિયા આપવામાં આવે Maharashtra, તા.૧૮ મહારાષ્ટ્ર સરકાર દ્વારા લાડલા ભાઈ (લાડલા ભાઈ) યોજના શરૂ કરવામાં આવી છે. લાડલા ભાઈ યોજના હેઠળ સરકાર ૧૨ પાસ છોકરાઓને ૬૦૦૦ રૂપિયા અને બેરોજગારોને ૧૦ હજાર રૂપિયા આપશે. લાડલી બેહન યોજના હેઠળ મહિલાઓને ૧૫૦૦ રૂપિયા આપવામાં આવે છે. હવે શિવસેના યુબીટી નેતા સંજય રાઉતે નિવેદન આપતા […]