Kangana સહિત ભાજપના બે સાંસદો સંકટમાં! સાંસદ પદ ગુમાવવાનો ડર, હાઈકોર્ટ પહોંચી ગયો મામલો
Himachal Pradesh,તા.25 ભાજપના બે સાંસદોના સાંસદ પદ પર હવે સંકટ મંડરાઈ રહ્યું છે. આ બંને દિગ્ગજ સાંસદો વિરુદ્ધ સંબંધિત હાઈકોર્ટમાં અરજી કરાઈ છે. હિમાચલ પ્રદેશમાં મંડી લોકસભા સીટ અને મધ્યપ્રદેશમાં લોકસભા સીટને લઈને બે અરજીઓ દાખલ કરાઈ છે. બંને જ ચૂંટણીને હાઈકોર્ટમાં પડકાર ફેંકાયો છે. આ બે સાંસદો પર સંકટ મંડીથી લોકસભા સાંસદ બોલિવૂડ અભિનેત્રી […]