ધોધમાર વરસાદે Rajkot નો લોકમેળો ધોઈ નાખ્યો

વરસાદના કારણે મેળાના મેદાનમાં ખાબોચિયા ભરાઈ ગયા છે મોટાભાગના વિસ્તારોમાં કાદવ કીચડનું સામ્રાજ્ય છવાઈ ગયું Rajkot, તા.૨૫ રાજકોટમાં આજે સવારથી શરૂ થયેલા અચાનક ધોધમાર વરસાદે શહેરના વાર્ષિક લોકમેળાને અસર કરી છે. આ અણધારી કુદરતી ઘટનાએ મેળાના આયોજકો અને વેપારીઓની આશાઓ પર પાણી ફેરવી દીધું છે. વરસાદના કારણે મેળાના મેદાનમાં ઠેર ઠેર પાણીના ખાબોચિયા ભરાઈ ગયા […]

Lok Mela ની યાંત્રિક રાઈડ્સ માટે કલેકટર તંત્ર દ્વારા બપોરે વધુ એકવાર હરરાજીનો પ્રયાસ, સંચાલકો અડગ

Rajkot,તા.8 રાજકોટ લોકમેળા અમલીકરણ સમિતિ અને કલેકટર તંત્ર દ્વારા આગામી તા.24થી 28 ઓગષ્ટ દરમ્યાન શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડમાં આયોજીત કરાયેલા જન્માષ્ટમીના લોકમેળાના આડે હવે માત્ર 16 દિવસ જ બાકી રહ્યા છે ત્યારે રાઈડ્સ સંચાલકો અને આઈસ્ક્રીમના સ્ટોલ માટેના વેપારીઓની માંગણી હજુ અધ્ધરતાલ લટકતી રહેતા વેપારીઓએ અગાઉ બે વખત હરરાજીનો બહિષ્કાર કર્યા બાદ કલેકટર તંત્ર દ્વારા જૂની […]