LoC પર ભારત-પાકિસ્તાન વચ્ચે ૭૫ મિનિટ ચાલી ફ્લેગ મીટિંગ

આ મીટિંગમાં ૨૦૨૧થી જારી સંઘર્ષ પર વિરામ મુકવા, LoC  પર ટેન્શન દૂર કરવા સહિત અન્ય ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી જમ્મુ, તા.૨૧ ભારત અને પાકિસ્તાન વચ્ચે શુક્રવારે ફ્લેગ મીટિંગ થઈ હતી. જેમાં જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં લાઈન ઓફ કંટ્રોલ (LoC)પર ગોળીબાર, IED બોમ્બ હુમલાની તાજેતરમાં બનેલી ઘટનાઓ બાદ તણાવ ઘટાડવા મુદ્દે ચર્ચા કરવામાં આવી […]

Kashmir માં LOC પર ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા 7 પાકિસ્તાની ઠાર

Jammu-kashmir,તા.07 ભારતીય સૈન્યએ જમ્મુ કાશ્મીરમાં લાઇન ઑફ કન્ટ્રોલ એટલે કે પાકિસ્તાન સરહદે ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા 7 પાકિસ્તાનીઓને ઠાર માર્યા છે. આ ઘૂસણખોરોમાં પાકિસ્તાનની કુખ્યાત બોર્ડર એક્શન ટીમ(BAT)ના આતંકી પણ સામેલ છે.  7 પાકિસ્તાની ઘૂસણખોરો ઠાર મારવામાં આવ્યા  સૂત્રોએ જણાવ્યું કે ભારતીય સૈન્યએ 4-5 ફેબ્રુઆરીએ રાત્રે એલઓસી પર ભારતીય ચોકી પર પાકિસ્તાની ઘૂસણખોરો દ્વારા ઘાત […]

Kupwara એન્કાઉન્ટરમાં બે આતંકીઓ ઠાર, ડોડામાં પણ ઓપરેશન ચાલુ

New Delhi, તા.18 ગુરુવારે જમ્મુ કાશ્મીરના કુપવાડાના કેરન સેક્ટરમાં સરહદી વિસ્તારમાં LOC પાસે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ભારે ગોળીબાર થયો હતો. આર્મીના 6 રાષ્ટ્રીય રાઈફલ્સ અને પોલીસના SOG જવાનોએ આ ઓપરેશનનો ચાર્જ સંભાળ્યો હતો. અહીં જવાનોએ બે આતંકીઓને ઠાર કર્યા છે. હવામાન સુરક્ષા દળો માટે પડકારજનક  ગુરુવારે જમ્મુ-કાશ્મીરમાં હવામાન બગડ્યું હતું. અનેક વિસ્તારોમાં વરસાદ […]