Vadodara: મહિલાને લોનના ચક્કરમાં ફસાવ્યા બાદ ત્રિપુટીએ દુસ્કર્મ ગુજાર્યો,બાળક ઉઠાવી જવાની ધમકી
Vadodara,તા.06 લોનના ચક્કરમાં એક મહિલાને ત્રણ શખસોએ ફસાવી હતી. આ ત્રિપુટીએ મહિલાની મજબૂરીનો લાભ લઈ સયાજીગંજ અને ફતેગંજની ઓફિસોમાં દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પીડિતાએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસના જણાવ્યાનુસાર,પાંચેક વર્ષના સમયગાળા દરમિયાન ત્રણ આરોપીઓએ મહિલાને નામે લોન લીધા બાદ આ રકમ તેની પાસેથી ઉપાડીને બીજા લોકોને આપી હતી. ત્યારબાદ મહિલાની મજબૂરીનો […]