6, 6, 6, 4, 6, 6… Martin Guptill ને એક જ ઓવરમાં ફટકાર્યા 34 રન, બોલરને ધોઈ નાખ્યો
Mumbai,તા.04 આજકાલ વિશ્વભરમાં ટેસ્ટ ક્રિકેટનો માહોલ જામ્યો છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ઘરઆંગણે ટેસ્ટ સીરિઝ તથા ઓસ્ટ્રેલિયા સામે પણ ભારતની એક ટીમ હાલ ટેસ્ટ રમી રહી છે, શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પણ ટેસ્ટ હમણાં જ સમાપ્ત થઈ છે તો એકતરફ ભારતમાં ડોમેસ્ટિક સીરિઝો પણ ચરમ પર છે. આ તમામ વચ્ચે ભારતમાં આયોજિત એક ટૂર્નામેન્ટમાં એક […]