Vadodara જીવદયા પ્રેમી યુવતીએ લિવ ઇન પાર્ટનરમાં રહેતા યુવાનના ત્રાસથી આપઘાત કર્યો

Vadodara,તા.06  વડોદરા શહેર નજીક ખટમ્બા ગામમાં ભાડે રહેતી અને ડોગ રેસ્ક્યૂનું કામ કરતી યુવતિએ લીવ ઇન પાર્ટનરના ત્રાસથી કંટાળીને ગળે ફાંસો ખાઈ આત્મહત્યાનું પગલું ભર્યું હતું.  જીવદયા પ્રેમી મૃતક યુવતીની બહેન સ્નેહલબેન સુરજકુમાર પટેલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મારી બહેન શર્મિષ્ઠા દિનેશભાઇ તડવી અને અતુલ ચંદુભાઇ રાજ (રહે. રિદ્ધિ-સિદ્ધિ સોસાયટી, સોમા તળાવ, વડોદરા) લીવ […]