કેસમાં આગળ વધવા માટે પૂરતા પુરાવા છે, દારૂ કૌભાંડમાં Kejriwal સામે ચાર્જશીટ પર રાઉઝ એવન્યુ કોર્ટ

New Delhi,તા.૩ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે દારૂ કૌભાંડના કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, આપ ધારાસભ્ય દુર્ગેશ પાઠક અને અન્યો સામે  સીબીઆઇની પૂરક ચાર્જશીટની નોંધ લીધી છે. આ સંબંધમાં વિશેષ ન્યાયાધીશ કાવેરી બાવેજાએ કહ્યું કે કેજરીવાલ અને અન્ય આરોપીઓ સામે આગળ વધવા માટે પૂરતા પુરાવા છે, ત્યારબાદ તેણે આરોપીઓને ૧૧ સપ્ટેમ્બરે કોર્ટમાં રજૂ કરવાનો નિર્દેશ આપ્યો. […]