Mendara Panthak માંથી ₹3.76 લાખનો દારૂ બિયર નો જથથો ઝડપાયો

Mendara,તા.૫ ક્રાઈમ બ્રાન્ચ દરોડો પાડી 3,264 બોટલ દારૂ, 502 બિયર ના ટીન, ટ્રેક્ટર,ટેમ્પો અને બુલેટ મળી 15.26 લાખનો મુદ્દામાલ કબજે કર્યો,બે બુટલેગર ફરારજુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના લીલવા અને પાટરા ગામની સીમમાં વિદેશી દારૂના કટીંગ વેળાએ ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી રૂપિયા 3.76 લાખની કિંમતનો વિદેશી દારૂ બીયરનો જથ્થો પકડી પાડ્યો છે. પોલીસના દરોડા દરમ્યાન વંથલીના સોનાલી […]