Jamnagar માં વામ્બે આવાસ રોડ પર ભાડાના મકાનમાં સંતાડેલો ઇંગ્લિશ દારૂ પકડાયો
Jamnagar, જામનગરમાં વામ્બે આવાસ રોડ પર આવેલા ભાડાના મકાનમાં ઇંગ્લિશ દારૂ સંતાડવામાં આવ્યો હોવાની બાતમીના આધારે એલસીબીની ટુકડીએ દરોડો પાડી 46 નંગ દારૂની બોટલો કબજે કરી છે, જયારે આરોપી ભાગી છૂટ્યો હોવાથી તેને ફરાર જાહેર કરાયો છે. જામનગરમાં મયુરનગર નજીક વામ્બે આવાસ રોડ પર એક ભાડાના મકાનમાં રહેતા જયેશ ઉર્ફે ભીખુ સાજણભાઈ પીંગળ દ્વારા પોતાના […]