અસામાજીક તત્વો સાથે સાંઠગાંઠ ધરાવતા Police ની નોકરી જશે
Ahmedabad,તા.18 રાજયમાં વધતી ગુનાખોરીને પગલે વખતોવખત કાયદો-વ્યવસ્થા સામે પ્રશ્નો ઉભા થાય છે. રાજયભરના અસામાજીક ગુંડા તત્વોનુ લીસ્ટ બનાવીને કાર્યવાહી કરવા રાજય પોલીસવડાના આદેશ બાદ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ પણ તમામ પોલીસ અધિકારીઓ સાથે બે કલાક લાંબી બેઠક કરી હતી. કાયદો-વ્યવસ્થાના મુદ્દે કોઈ બાંધછોડ કે ઢીલાશ નહીં રાખવાની સ્પષ્ટ તાકિદ કરવામાં આવી હતી. ગૃહમંત્રીએ એક નિવેદનમાં […]