Health કે LifeInsurance પર ઘટાડવામાં આવી શકે છે ટેક્સ

New Delhi, તા.૨ જીએસટી પરિષદ જો હેલ્થ કે લાઈફ ઈન્શ્યૉરન્સ પર જીએસટી દરોમાં ઘટાડાની ભલામણ કરે છે તો પોલિસીધારક માટે વીમાનો ખર્ચ ઓછો થવાની આશા છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે સોમવારે આ વાત કહી. લોકસભામાં એક લેખિત જવાબમાં તેમણે કહ્યું કે ’જીએસટી પરિષદે ૯ સપ્ટેમ્બરની પોતાની બેઠકમાં લાઈફ અને હેલ્થ ઈન્શ્યૉરન્સ પર જીએસટીથી સંબંધિત મુદ્દાઓ […]