બેદરકારી ભર્યા ડ્રાઈવીંગ બદલ ધડાધડ Licenses સસ્પેન્ડ થવા લાગ્યા

Ahmedabad,તા.16 ગુજરાતમાં સતત વધતા જતા હીટ એન્ડ રનની ઘટનાઓ તથા માર્ગ પર બેફામ ગતિએ તથા ટ્રાફીક નિયમોનો ભંગ કરી ડ્રાઈવીંગ કરે છે તેની સામે પોલીસ તથા આરટીઓની આકરી ઝુંબેશ આ વર્ષે જ નવેમ્બર માસ સુધીમાં 1575 લોકોના લાયસન્સ સસ્પેન્ડ થયા છે. જે છેલ્લા પાંચ વર્ષના સૌથી વધુ છે. અમદાવાદમાં તથ્ય પટેલ કાંડ બાદ મહાનગરોના માર્ગો […]