નજરથી બચવાનો લીંબુ – મરચાંનો ઉપાય હવે Germany પહોંચ્યો
New Delhi,તા.16 જર્મન એમ્બેસેડર ફિલિપ એકરમેન તેમની નવી ઈલેકટ્રીક કાર પર લીંબુ અને મરચાં લટકાવતા જોવા મળ્યાં હતાં. તેને નાળિયેર પણ વધાર્યું હતું અને પછી કારની મુસાફરી કરી હતી. ભારતીય પરંપરાઓમાં, લીંબુ અને મરચાંનો ઉપયોગ ખરાબ નજરથી બચવા માટે કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે લીંબુ અને મરચાને લટકાવવાથી ન […]