ભારતીય ક્રિકેટમાં ઉંડાણ જોતાં રોહિત-કોહલીની જગ્યા ભરાઈ શકે છેઃLehmann
ભારતના બે સિનિયર્સની નિવૃત્તિની અટકળ વચ્ચે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ પણ તેમની પર આડકતરી રીતે દબાણ લાવી રહ્યા છે Melbourne, તા.૨ ભારતીય ક્રિકેટ ટીમના વર્તમાન ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં અપેક્ષા કરતાં અલગ જ થઈ રહ્યું છે અને તેમાં ય તેના બે સ્ટાર અને સૌથી સિનિયર બેટ્સમેન નિષ્ફળ જઈ રહ્યા છે ત્યારે બંનેએ હવે નિવૃત્ત થઈ જવું જોઈએ તેવી માગણી […]