Paris Olympics માં લક્ષ્ય સેનની સફરનો અંત, બ્રોન્ઝ મેડલ મેચમાં મલેશિયન સામે હાર

Paris ,તા.06  પેરિસ ઓલિમ્પિકસમાં ભારતને વધુ એક નિરાશાનો સામનો કરવો પડ્યો હતો. બેડમિંટનમાં બ્રાન્ડ મેડલ જીતવાના મુકાબલામાં લક્ષ્ય સેન મલેશિયાના લી ઝી જિયા સામે 21-13, 16-21, 11-21થી હારી ગયો હતો. લક્ષ્યએ પહેલી ગેમ 21-13થી જીતી લીધી હતી. ત્યારબાદ બીજી ગેમમાં લક્ષ્ય સેન અને લી ઝી જિયા વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. જેમાં ઈન્ટરવલ સુધીમાં […]