Salman Khan જીવિત રહેવું હોય તો મંદિરમાં માફી માંગે: લૉરેન્સ બિશ્નોઈના નામથી ફરી આવી ધમકી
Mumbai,તા.05 લૉરેન્સ બિશ્નોઈના નામે બોલિવૂડ એક્ટર સલમાન ખાનને ફરી ધમકી મળી છે. સુત્રોના જણાવ્યા અનુસાર મુંબઈ પોલીસના ટ્રાફિક કંટ્રોલ સેલને લૉરેન્સ બિશ્નોઈના નામે ધમકીભર્યો મેસેજ મળ્યો છે. ટ્રાફિક કંટ્રોલ રૂમને મોકલવામાં આવેલા મેસેજમાં દાવો કરવામાં આવ્યો હતો કે ‘લૉરેન્સ બિશ્નોઈનો ભાઈ બોલી રહ્યો છું અને જો સલમાન ખાન જીવતો રહેવા માંગતો હોય તો તેણે અમારા […]