BCCI એ ટીમ ઈન્ડિયાની નવી ODI જર્સી લોન્ચ કરી
New Delhi,તા.30ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ શુક્રવારે ટીમ ઈન્ડિયાની નવી ODI જર્સી લોન્ચ કરી છે. આ દરમિયાન BCCI સેક્રેટરી જય શાહ અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર પણ હાજર હતી. આ જર્સી પ્રખ્યાત જર્મન સ્પોર્ટસવેર કંપની એડિડાસ દ્વારા બનાવવામાં આવી છે. ટીમ ઈન્ડિયાની અગાઉની જર્સી સંપૂર્ણપણે વાદળી હતી અને તેના ખભા પર […]