Suratમાં ટ્રસ્ટની સોનાની લગડી જેવી જમીન પડાવી લેવાનું રાજકારણીઓ અને બિલ્ડરોનું કૌભાંડ
Surat,તા,25 પ્રાઈમ લોકેશન પર આવેલી અને સોનાની લગડી જેવી ગણાતી રાંદેરના ગોરાટ વિસ્તારના સરવે નંબર 259 અને 268 તથા 337 અને 338 હેઠળની જમીન પડાવી લેવાની કામગીરી ગુજરાત સરકારના મંત્રીઓ અને બિલ્ડર લોબીએ મલીને સુરતની પોલીસને સોંપી હોવાની હકીકત બહાર આવી રહી છે. આ જમીનની માલિકી 1954થી ફાતમાબીબી તથા ખતીજા બીની વકફ ફંડ ટ્રસ્ટની છે. […]