વેચેલા ફ્લેટનો કબજો ડોક્ટર અને તેનાં પત્નીએ નહીં સોંપતાં Land grabbing
Rajkot,તા.02 રાજકોટમાં ડોકટર અને તેના પત્ની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાતા ચર્ચા જાગી છે. ડોકટર અને તેના પત્નીએ પોતાના ફલેટનો ૬૦ લાખમાં સોદો કરી પુરેપુરી રકમ મેળવી લીધા પછી પણ ખરીદનારને ફલેટનો કબજો નહીં સોંપતા ફરિયાદ નોંધાવાઈ છે. જેના આધારે પોલીસે ડોકટર પત્નીની ધરપકડ કરી છે. અંબિકા ટાઉનશિપની બાજુમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાછળ શ્યામલ કુંજ-રમાં […]