Land-Grabbing Case માં ’યોગ્ય તપાસ’ વિના જ વૃધ્ધને જેલભેગા કરાયાઃ કલેક્ટરનો ખુલાસો માંગતી હાઇકોર્ટ
Ahmedabad,તા.૨૧ ૨૦૨૩માં મિલ્કતના ખોટા કબ્જાના આરોપ સબબ ૬૫ વર્ષીય એક વૃધ્ધની ગેરકાયદે અટકાયત કરવાના કેસમાં ગુજરાત હાઇકોર્ટે તત્કાલીન અમદાવાદ જિલ્લા કલેકટરનો ખુલાસો માંગ્યો છે. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે તત્કાલીન અમદાવાદ જિલ્લા કલેકટર પાસેથી ફરજમાં બેદરકારી મામલે તેમની વિરુધ્ધ શા માટે કાર્યવાહી ન કરવી તે મુદ્દે ખુલાસો માંગ્યો હતો. ચીફ જસ્ટિસે […]