Vadodara: લેન્ડ ગ્રેબિંગની અરજીની અદાવતે થયેલી મારામારીમાં 8 આરોપીને સજા

Vadodara,તા.06 લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ આપેલી અરજીની અદાવત રાખી કરચિયા ગામે વૃદ્ધ પર થયેલા હુમલામાં સામેલ 8 આરોપીઓને કોર્ટે કસુરવાર ઠેરવીને છ મહિનાની કેદ કરી છે. વણકરવાસમાં રહેતા ગિરધરભાઇ હરિભાઇ વણકરે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.15-03-2021 ના રોજ હું મારી બાઇક લઇને બહાર ગામથી ઘરે જવા માટે નીકળ્યો હતો. રોહિતવાસના […]