Paris Olympics માં બેડમિન્ટનમાં ‘લક્ષ્યવેધ’, લક્ષ્ય સેને વર્લ્ડ નંબર 3ને હરાવ્યો
Paris,તા.31 પેરિસ ઓલિમ્પિકમાં પુરુષોની બેડમિન્ટનમાં ભારતનો યુવા ખેલાડી લક્ષ્ય સેન પણ પોતાની રાઉન્ડ ઑફ 32 મેચ રમવા ઉતર્યો હતો. તેણે આ મેચમાં જોનાથન ક્રિસ્ટીને હરાવીને ઇતિહાસ રચી દીધો હતો. 22 વર્ષીય સેને 21-18, 21-12થી સીધા સેટમાં પ્રભુત્વસભર વિજય મેળવ્યો હતો. ભારતને હવે બેડમિન્ટનમાં બે મેડલની આશા જાગી છે. કારણ કે અગાઉ બબ્બે ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી […]