Lakhpati Didi કોન્ફરન્સમાં લાભાર્થીઓ સાથે વાત કરી
વડાપ્રધાન મોદીએ ૧૧ લાખ મહિલાઓને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું Mumbai,તા.૨૫ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના જલગાંવમાં લખપતિ દીદી સંમેલનમાં હાજરી આપી હતી. આ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ હાજરી આપી હતી. કોન્ફરન્સમાં પહોંચતા જ મહિલાઓએ આરતી કરીને વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ’લખપતિ દીદી’ સંમેલન દરમિયાન ૧૧ લાખ લખપતિ […]